સની લીઓનીની ૧૦૦ પુરુષો સાથે ડિનર ડેટ
ADVERTISEMENT
પહેલી જુલાઈથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ૧૦,૦૦૦ એન્ટ્રી આવી હતી એમાંથી ૧૦૦ વિનરોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે લીઓનીએ કહ્યું હતું કે ‘આ સ્પર્ધાથી મને ખુશાલી થઈ છે. ૧૦૦ વિનરોને મળીને હું ખૂબ એક્સાઇટેડ છું.’