Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનાક્ષી અને કંગના વચ્ચે સુપરહૉટ દેખાવા માટે સ્પર્ધા

સોનાક્ષી અને કંગના વચ્ચે સુપરહૉટ દેખાવા માટે સ્પર્ધા

05 November, 2012 06:21 AM IST |

સોનાક્ષી અને કંગના વચ્ચે સુપરહૉટ દેખાવા માટે સ્પર્ધા

સોનાક્ષી અને કંગના વચ્ચે સુપરહૉટ દેખાવા માટે સ્પર્ધા


આ ફૅશન શોમાં અજય દેગવનની એક સમયની ફેવરિટ ઍક્ટ્રેસ અને ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ની હિરોઇન કંગના રનૌત તેમ જ સોનાક્ષી સિંહા જેવી જાણીતી હિરોઇનોએ રૅમ્પ વૉક કર્યું હતું. આ બન્નેની સ્ટાઇલ અને ડ્રેસિંગ જોઈને ખબર પડી જતી હતી કે તેમની વચ્ચે સુપરહૉટ લાગવા માટે જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે. તસવીરો : એએફપી


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2012 06:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK