શિલ્પા શેટ્ટી આજકાલ તેની કન્નડા ફિલ્મ ‘KD-ધ ડેવિલ’નો પ્રચાર કરી રહી છે
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી આજકાલ તેની કન્નડા ફિલ્મ ‘KD-ધ ડેવિલ’નો પ્રચાર કરી રહી છે અને એના માટે તે રોજેરોજ અલગ-અલગ સાડીમાં જોવા મળે છે. હિન્દીમાં પણ રિલીઝ થનારી આ ફિલ્મમાં સંજય દત્ત પણ છે.

