Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરી માટે ૨૦૦ કરોડ દાવ પર લગાવશે શાહરુખ?

દીકરી માટે ૨૦૦ કરોડ દાવ પર લગાવશે શાહરુખ?

16 April, 2024 06:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુહાનાની થિયેટરોમાં રિલીઝ થનારી કિંગને બિગ બજેટ ફિલ્મ બનાવવામાં આવી રહી છે

શાહ રૂખ ખાન , સુહાના ખાન

શાહ રૂખ ખાન , સુહાના ખાન


શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથેની ફિલ્મ માટે ૨૦૦ કરોડ રૂપિયા દાવ પર લગાવી રહ્યો છે. શાહરુખની છેલ્લે ‘ડંકી’ આવી હતી અને હવે આગામી વર્ષમાં તેની સુજૉય ઘોષ સાથેની ફિલ્મ આવવાની છે. આ ફિલ્મ દ્વારા તેની દીકરી થિયેટ્રિકલ એટલે કે થિયેટરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મનું નામ ‘કિંગ’ રાખવામાં આવ્યું છે. આ એક ઍમ્બિશિયસ ઍક્શન ફિલ્મ છે અને એનું પ્રી-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મના સ્ટન્ટ માટે ઇન્ટરનૅશનલ સ્ટુડિયોને પસંદ કરવામાં આવ્યો છે અને એની ડિઝાઇન માટે શાહરુખે સિદ્ધાર્થ આનંદ પાસે મદદ માગી છે. આ ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં શરૂ કરવામાં આવશે અને એ પાંચ મહિના સુધી ચાલશે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 06:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK