Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નફ્ફટ સંજય દત્ત : કૅન્સરના પ્રોગ્રામમાં જ ગુટખા ખાતો ઝડપાયો

નફ્ફટ સંજય દત્ત : કૅન્સરના પ્રોગ્રામમાં જ ગુટખા ખાતો ઝડપાયો

30 November, 2012 03:11 AM IST |

નફ્ફટ સંજય દત્ત : કૅન્સરના પ્રોગ્રામમાં જ ગુટખા ખાતો ઝડપાયો

નફ્ફટ સંજય દત્ત : કૅન્સરના પ્રોગ્રામમાં જ ગુટખા ખાતો ઝડપાયો






કૅન્સરથી પીડાતા લોકોને મેડિકલ સહાય આપતા નર્ગિસ દત્ત કૅન્સર ફાઉન્ડેશનનું આ ટ્રસ્ટ એક ભાગરૂપ છે. નવાઈની વાત એ હતી કે સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સંજય પાનમસાલા ખાધા વગર રહી નહોતો શક્યો. પાઉચ ખોલીને પાનમસાલા ખાતો તે કૅમેરામાં ઝડપાઈ ગયો હતો. મહારાષ્ટ્રમાં ગુટકા તથા પાનમસાલા પર પ્રતિબંધ હોવા છતાં સંજુબાબા તેનું ખુલ્લેઆમ સેવન કરતો નજરે પડ્યો હતો. તસવીરો : સત્યજિત દેસાઈ


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2012 03:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK