Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય દત્તની આખરી સવાલ એક અઠવાડિયું વહેલી રિલીઝ થશે

સંજય દત્તની આખરી સવાલ એક અઠવાડિયું વહેલી રિલીઝ થશે

Published : 08 April, 2026 10:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ધુરંધર : ધ રિવેન્જ’ પછી સંજય દત્ત હવે તેની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’ને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું અને એમાં ફિલ્મની રિલીઝ તારીખ ૧૬ મે જાહેર કરવામાં આવી હતી.

સંજય દત્તની આખરી સવાલ એક અઠવાડિયું વહેલી રિલીઝ થશે

સંજય દત્તની આખરી સવાલ એક અઠવાડિયું વહેલી રિલીઝ થશે


‘ધુરંધર : ધ રિવેન્જ’ પછી સંજય દત્ત હવે તેની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’ને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું અને એમાં ફિલ્મની રિલીઝ તારીખ ૧૬ મે જાહેર કરવામાં આવી હતી. જોકે હવે નિર્માતાઓએ રિલીઝ તારીખમાં ફેરફાર કર્યો છે. ફિલ્મની રિલીઝ તારીખ હવે પહેલાં કરતાં વહેલી કરવામાં આવી છે. ‘આખરી સવાલ’ હવે ૧૬ મેના બદલે ૮ મેએ રિલીઝ થશે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર આ ફિલ્મ દેશના યુવાનોને સતાવતા પ્રશ્નો ઉઠાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK