Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનની મૉન્સ્ટરએ રિલીઝ પહેલાં જ કરી લીધી ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી

સલમાન ખાનની મૉન્સ્ટરએ રિલીઝ પહેલાં જ કરી લીધી ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી

Published : 28 September, 2026 11:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાનની ‘મૉન્સ્ટર’ના ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ પીવીઆર આઇનૉક્સે ₹૧૦૦ કરોડમાં મેળવ્યા હોવાના અહેવાલ છે. ફિલ્મમાં પહેલી વાર સલમાન ખાન અને નયનતારાની જોડી જોવા મળશે અને ૨૦૨૭ની ઈદે રિલીઝ કરવાની યોજના છે.

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાનની આગામી ફિલ્મ ‘મૉન્સ્ટર’ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે પીવીઆર આઇનૉક્સે ફિલ્મના ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ૧૦૦ કરોડમાં મેળવ્યા છે. આમ ફિલ્મે રિલીઝ પહેલાં જ મોટી કમાણી કરીને ચર્ચા જગાવી દીધી છે. આ ડીલ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ થઈ હોવાથી તેને સલમાનની કારકિર્દીની સૌથી મોટી પ્રી-રિલીઝ ડિસ્ટ્રિબ્યુશન ડીલ્સમાંની એક માનવામાં આવી રહી છે.
‘મૉન્સ્ટર’માં પહેલી વખત સલમાન અને નયનતારાની જોડી જોવા મળશે. ફિલ્મની રિલીઝ-ડેટ ‌વિશે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ મેકર્સની નજર ૨૦૨૭ની ઈદ પર છે અને એ સમયગાળા દરમ્યાન ફિલ્મ થિયેટરમાં લાવવાની યોજના છે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK