Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વર્ક મોડ ઑન

07 January, 2023 01:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમન્થા રૂથ પ્રભુ ત્રણ મહિના માટે કામ નહીં કરે એવી ચર્ચા હતી. જોકે તમામ વાતોને અફવા ગણાવીને તે ફરી વર્ક મોડમાં આવી ગઈ છે.

સમન્થા રૂથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુ


સમન્થા રૂથ પ્રભુ ત્રણ મહિના માટે કામ નહીં કરે એવી ચર્ચા હતી. જોકે તમામ વાતોને અફવા ગણાવીને તે ફરી વર્ક મોડમાં આવી ગઈ છે. સમન્થાએ તેની આગામી ફિલ્મ ‘શાકુંતલમ’ માટે રેકૉર્ડિંગ કરવાનું શરૂ કરી દીધું છે. તેને થોડા સમય પહેલાં માયોસાઇટિસ નામની બીમારી થઈ હોવાનું બહાર આવ્યું હતુ. આ બીમારીમાંથી તે બહાર ન આવે ત્યાં સુધી તે કામ નહીં કરે એવી ચર્ચા ચાલી હતી. તેણે વરુણ ધવન સાથેની ‘સિટાડેલ’ પણ છોડી દીધી હતી એવી ચર્ચા આવી હતી, પરંતુ એ તમામ વાતને તેણે ફગાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2023 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK