ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ મંગળવારે પોતાની ૬૪મી વર્ષગાંઠ ધામધૂમથી ઊજવી હતી. આ સેલિબ્રેશનમાં બૉલીવુડના અનેક જાણીતા કલાકારો હાજર રહ્યા હતા.
રામ ગોપાલ વર્માએ ધામધૂમથી ઊજવી ૬૪મી વર્ષગાંઠ
ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ મંગળવારે પોતાની ૬૪મી વર્ષગાંઠ ધામધૂમથી ઊજવી હતી. આ સેલિબ્રેશનમાં બૉલીવુડના અનેક જાણીતા કલાકારો હાજર રહ્યા હતા. રામ ગોપાલ વર્માની પાર્ટીમાં સુનીલ શેટ્ટી, રિતેશ દેશમુખ-જેનિલિયા ડિસોઝા, મનોજ બાજપેયી, રાજપાલ યાદવ અને પૂનમ પાંડેએ હાજરી આપી હતી અને ખાસ ઉજવણી કરી હતી.
