Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકી ભગનાણીને સૅન્ટા પાસેથી મળેલી બેસ્ટ ગિફ્ટ માને છે રકુલ

જૅકી ભગનાણીને સૅન્ટા પાસેથી મળેલી બેસ્ટ ગિફ્ટ માને છે રકુલ

26 December, 2022 04:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બન્ને ઘણા સમયથી રિલેશનમાં છે.

રકુલપ્રીત સિંહ અને જૅકી ભગનાણી

રકુલપ્રીત સિંહ અને જૅકી ભગનાણી


રકુલપ્રીત સિંહનું માનવું છે કે જૅકી ભગનાણી તેના માટે સૅન્ટા પાસેથી મળેલી બેસ્ટ ગિફ્ટ છે. ગઈ કાલે તેનો બર્થ-ડે હતો. આ બન્ને ઘણા સમયથી રિલેશનમાં છે. સોશ્યલ મીડિયામાં બન્ને એકબીજાના ફોટો શૅર કરે છે. એકબીજાના ઘરે પણ જાય છે. જૅકી ભગનાણી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી, ‘સૅન્ટાએ મને લાઇફની બેસ્ટ ગિફ્ટ આપી છે અને એ તું છે. હૅપી બર્થ-ડે માય લવ. તું જે છે એના માટે આભાર. તેં મારી લાઇફને ખુશી અને આનંદથી ભરી દીધી છે. તારી બધી ઇચ્છાઓ પૂરી થાય એવી પ્રાર્થના કરું છું. હંમેશાં હસતો રહે.’


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2022 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK