Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની લીઓન સાથે સુપરહૉટ સીન ન કરવા મળ્યાં હોવાનો ડિનોને અફસોસ

સની લીઓન સાથે સુપરહૉટ સીન ન કરવા મળ્યાં હોવાનો ડિનોને અફસોસ

28 July, 2012 05:50 AM IST |

સની લીઓન સાથે સુપરહૉટ સીન ન કરવા મળ્યાં હોવાનો ડિનોને અફસોસ

સની લીઓન સાથે સુપરહૉટ સીન ન કરવા મળ્યાં હોવાનો ડિનોને અફસોસ


sunny-dinoજોકે ફિલ્મની હિરોઇન સની લીઓન પોતાની બીજી એક ફિલ્મના શૂટિંગ માટે કૅનેડા ગઈ હોવાને કારણે આ પાર્ટીમાં હાજર નહોતી રહી શકી. આ ફિલ્મમાં સનીના રણદીપ અને અરુણોદય બન્ને સાથે હૉટ સીન છે. આ વિશે કૉમેન્ટ કરતાં ડિનોએ જાહેરમાં કહ્યું હતું કે ‘ફિલ્મમાં સનીના રણદીપ અને અરુણોદય સાથેના હૉટ સીન જોઈને મને તેમની ઈર્ષા થાય છે અને એમ થાય છે કે ફિલ્મમાં તેમના બદલે હું કામ કરતો હોત તો કેવું સારું થાત. મને આ ફિલ્મમાં સની સાથે આ હૉટ દૃશ્યો ન કરવા મળ્યાં એનો અફસોસ છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2012 05:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK