Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરીને લઈને પ્રિયંકા શું કામ મુંબઈ આવી છે?

દીકરીને લઈને પ્રિયંકા શું કામ મુંબઈ આવી છે?

01 April, 2023 05:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે મુંબઈ ઍરપોર્ટની બહાર આવતાં મીડિયા અને પાપારાઝીને પોતાની દીકરી સાથે ઓળખ કરાવી હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે

દીકરીને લઈને પ્રિયંકા શું કામ મુંબઈ આવી છે?

દીકરીને લઈને પ્રિયંકા શું કામ મુંબઈ આવી છે?


પ્રિયંકા ચોપડા જોનસ તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ અને હસબન્ડ નિક જોનસ સાથે મુંબઈ પહોંચી ગઈ છે. તે મુંબઈ ઍરપોર્ટની બહાર આવતાં મીડિયા અને પાપારાઝીને પોતાની દીકરી સાથે ઓળખ કરાવી હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્રિયંકાએ પિન્ક આઉટફિટ પહેર્યો હતો. નિક નેવી બ્લુ સ્વેટશર્ટ અને જીન્સમાં દેખાયો હતો. તેમની નાનકડી પરી ગ્રે ફ્રૉકમાં દેખાઈ હતી. તે ‘સિટાડેલ’ની ઇવેન્ટની સાથે જ તે નીતા મુકેશ અંબાણી  કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ સેરેમની માટે મુંબઈ આવી છે. પ્રિયંકાના કામની વાત કરીએ તો તેની અમેરિકન સિરીઝ ‘સિટાડેલ’ ૨૮ એપ્રિલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2023 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK