Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રેગ્નન્સીની અટકળોને લઈને પરિણીતીએ શું રીઍક્શન આપ્યું?

પ્રેગ્નન્સીની અટકળોને લઈને પરિણીતીએ શું રીઍક્શન આપ્યું?

29 March, 2024 06:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કમ્ફર્ટેબલ ઇન્ડિયન કુર્તા પહેરો એટલે પ્રેગ્નન્સી (આ સાથે જ હસવાની ઇમોજીનો ઉપયોગ કર્યો હતો).’

પરિણીતી ચોપડાએ ગઈ કાલે મુંબઈમાં દિલજિત દોસંજ સાથેની ‘અમર સિંહ ચમકીલા’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું.

પરિણીતી ચોપડાએ ગઈ કાલે મુંબઈમાં દિલજિત દોસંજ સાથેની ‘અમર સિંહ ચમકીલા’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું.


પરિણીતી ચોપડાએ પહેરેલાં કપડાંને લઈને તે પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા ફરી ચાલી છે. તેણે ગઈ કાલે મુંબઈમાં દિલજિત દોસંજ સાથેની ‘અમર સિંહ ચમકીલા’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ ઇવેન્ટમાં પરિણીતીએ લૂઝ ફિટિંગ ડ્રેસ પહેર્યો હોવાથી તેની પ્રેગ્નન્સીની વાતો ચાલી રહી છે. આથી ચાલી રહેલી અટકળોને મસ્તીમાં લઈને પરિણીતીએ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર લખ્યું છે, ‘કફતાન ડ્રેસ પહેરો એટલે પ્રેગ્નન્સી. ઓવરસાઇઝ શર્ટ પહેરો એટલે પ્રેગ્નન્સી. કમ્ફર્ટેબલ ઇન્ડિયન કુર્તા પહેરો એટલે પ્રેગ્નન્સી (આ સાથે જ હસવાની ઇમોજીનો ઉપયોગ કર્યો હતો).’


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2024 06:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK