° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


લાઇફમાં મારા દીકરા અરહાને મને ખૂબ સપોર્ટ કર્યો છે : મલાઇકા અરોરા

06 December, 2022 03:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શો ડિઝની+હૉટસ્ટાર પર દેખાડવામાં આવી રહ્યો છે

અરહાન અને મલાઇકા અરોરા

અરહાન અને મલાઇકા અરોરા

મલાઇકા અરોરાએ જણાવ્યું છે કે તેના દીકરા અરહાને તેને ખૂબ સાથ આપ્યો છે. આ વાત તેણે તેના શો ‘મૂવિંગ ઇન વિથ મલાઇકા’માં કહી છે. આ શોમાં તેની કોરિયોગ્રાફર ફ્રેન્ડ ફારાહ ખાન કુંદર હાજર રહી હતી. બન્ને વચ્ચે ભૂતકાળ, વર્તમાન અને અન્ય વિષયો પર ચર્ચા થઈ હતી. આ શો ડિઝની+હૉટસ્ટાર પર દેખાડવામાં આવી રહ્યો છે. શોમાં ફારાહ પૂછે છે કે તેના દરેક નિર્ણય પર તેનો દીકરો અરહાન કઈ રીતે સહમત થયો હતો? એનો જવાબ આપતાં મલાઇકાએ કહ્યું કે ‘ફારાહ, તેણે સૌથી વધુ મને સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું કે મૉમ, આગળ વધ. મને એવું લાગ્યું કે મેં અડધો જંગ જીતી લીધો છે. તે બાળક છે. મને એવું લાગે છે કે મારે એવું કરવું જોઈએ જેનાથી તેને ગર્વ થાય. હું જે કાંઈ પણ કરું છું એનાથી તે કમ્ફર્ટેબલ છે.’

06 December, 2022 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Sidharth-Kiara Wedding : હવે ૬ ફેબ્રુઆરીએ નહીં પણ આ તારીખે લગ્ન કરશે યુગલ

છેલ્લી ઘડીએ બદલી લગ્નની તારીખ : જેસલમેરમાં શરુ થઈ ગયો છે જશ્ન

05 February, 2023 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આઇફોનથી હવે ફુલ ફીચર ફિલ્મ પણ શૂટ કરી શકાય છે : વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજનું કહેવું છે કે બહુ જલદી હવે બે કલાકની ફિલ્મને પણ આઇફોન પર શૂટ કરવામાં આવશે.

05 February, 2023 11:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

શાહરુખ બાદ વરુણ સાથે કામ કરશે એટલી

સાઉથના ઍક્ટર વિજય થલપતિની ‘થેરી’ની રીમેક હોવાની ચર્ચા

05 February, 2023 11:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK