મધુકર ઝેન્ડેએ ૧૯૮૬માં ગોવાની એક હોટેલમાંથી બિકિની કિલર તરીકે ઓળખાતા ચાર્લ્સ શોભરાજની ધરપકડ કરી હતી.
મનોજ બાજપાઈ, મધુકર ઝેન્ડે
મનોજ બાજપાઈ આગામી ફિલ્મમાં મુંબઈના દંતકથા સમાન પોલીસ-ઑફિસર મધુકર ઝેન્ડેનો રોલ ભજવે એવી શક્યતા છે. નેટફ્લિક્સ માટે બનનારી આ ફિલ્મનું નામ ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ છે. મધુકર ઝેન્ડેએ ૧૯૮૬માં ગોવાની એક હોટેલમાંથી બિકિની કિલર તરીકે ઓળખાતા ચાર્લ્સ શોભરાજની ધરપકડ કરી હતી.

