Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્યા કરું હાય, કુછ કુછ હૌતા હૈ

ક્યા કરું હાય, કુછ કુછ હૌતા હૈ

08 June, 2024 09:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોનટ્સ વિશે કાજોલે કહ્યું...

કાજોલ

કાજોલ


કાજોલને ડોનટ્સ ખૂબ જ પસંદ છે. એને જોઈને તે પોતાને અટકાવી નથી શકતી. જૂનના પહેલા શુક્રવારને અમેરિકામાં અને અન્ય કેટલાક દેશમાં વર્લ્ડ ડોનટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. વર્લ્ડ વૉર 1માં સૈનિકોને ડોનટ સર્વ કરવામાં આવ્યાં હતાં. આથી આ ડોનટ સર્વ કરનારના માનમાં ૧૯૩૮માં શિકાગોમાં ધ સાલ્વેશન આર્મી દ્વારા એક ઇવેન્ટ રાખવામાં આવી હતી, ત્યારથી એ દિવસને ડોનટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ચૉકલેટ ડોનટ ખાતો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી કાજોલે કૅપ્શન આપી હતી કે ‘ક્યા કરું હાય, કુછ કુછ હૌતા હૈ. ડોનટ છે તો ચિંતા કરવાની જરૂર નથી.’


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK