કિઆરા અડવાણી ગણતરીના મહિનામાં મમ્મી બનવાની છે અને તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ નજરે ચડે છે. હાલમાં કિઆરાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની કેટલીક તસવીરો શૅર કરી છે.
સોશિયલ મીડિયા પોસ્ટ
કિઆરા અડવાણી ગણતરીના મહિનામાં મમ્મી બનવાની છે અને તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ નજરે ચડે છે. હાલમાં કિઆરાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં બન્ને એકદમ ખુશખુશાલ છે અને રજાઓની ભરપૂર મજા માણી રહ્યાં છે. આ તસવીરો જોઈને તો લાગે છે કે કિઆરા અને સિદ્ધાર્થ જ્યાં તેમને કોઈ ડિસ્ટર્બ ન કરે એવી અજાણી જગ્યાએ બેબીમૂનની મજા માણવા ઊપડી ગયાં છે.


