Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીરામ રાઘવનની ફિલ્મ માટે રીડિંગ શરૂ કર્યું કૅટરિનાએ

શ્રીરામ રાઘવનની ફિલ્મ માટે રીડિંગ શરૂ કર્યું કૅટરિનાએ

23 June, 2021 01:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શેડ્યુલ ૩૦ દિવસનું હશે. ફિલ્મ ફક્ત ૯૦ મિનિટની બનાવવામાં આવશે એવી ચર્ચા છે.

શ્રીરામ રાઘવનની ફિલ્મ માટે રીડિંગ શરૂ કર્યું કૅટરિનાએ

શ્રીરામ રાઘવનની ફિલ્મ માટે રીડિંગ શરૂ કર્યું કૅટરિનાએ


કૅટરિના કૈફે તેની આગામી ફિલ્મ માટે રીડિંગ સેશન શરૂ કર્યું છે. ‘અંધાધૂન’ના ડિરેક્ટર શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મમાં કૅટિરના કૈફે તૈયારી શરૂ કરી દીધી છે. સલમાન ખાન સાથેની ‘ટાઇગર 3’ના શૂટિંગ બાદ કૅટરિના શ્રીરામ રાઘવન સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શેડ્યુલ ૩૦ દિવસનું હશે. ફિલ્મ ફક્ત ૯૦ મિનિટની બનાવવામાં આવશે એવી ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2021 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK