Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ચન્દ્રમુખી’ બનશે કંગના?

‘ચન્દ્રમુખી’ બનશે કંગના?

01 December, 2022 03:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૫માં આવેલી રજનીકાન્તની ‘ચન્દ્રમુખી’ ખૂબ હિટ હતી

કંગના રનોટ

કંગના રનોટ


કંગના રનોટ ‘ચન્દ્રમુખી’ બનશે એવી શક્યતા છે. ૨૦૦૫માં આવેલી રજનીકાન્તની ‘ચન્દ્રમુખી’ ખૂબ હિટ હતી. હવે ૧૭ વર્ષ બાદ એની સીક્વલની ચર્ચા શરૂ થઈ છે. આ સીક્વલમાં રાઘવ લૉરેન્સ લીડ રોલમાં જોવા મળશે. આ હૉરર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને લોકોમાં પણ આ ફિલ્મને લઈને તાલાવેલી છે. આ સીક્વલમાં ‘ચન્દ્રમુખી’ના રોલમાં કંગના દેખાવાની છે એવું જાણવા મળ્યું છે. ઑરિજિનલ ફિલ્મમાં આ રોલ જ્યોતિકાએ ભજવ્યો હતો. ફિલ્મને લાયકા પ્રોડક્શન્સ પ્રોડ્યુસ કરશે. કંગનાએ હાલમાં ‘ઇમર્જન્સી’નું આસામનું શેડ્યુલ પૂરું કર્યું છે. ટૂંક સમયમાં કંગના આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2022 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK