પ્રિયાએ જૉન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.
તસવીર - સતેજ શિંદે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન શુક્રવારે બાંદરાના જિયો કન્વેન્શન સેન્ટરમાં ધામધૂમથી થયાં હતાં. લગ્નમાં જૉન એબ્રાહમ વાઇફ પ્રિયા રુંચાલ સાથે ગયો હતો. ઘણા વખત બાદ આ બન્ને સાથે દેખાયા હતાં. પ્રિયાનો લુક ગ્લૅમરસ અને એલિગન્ટ હતો. પ્રિયાએ જૉન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.


