Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તેરા મેરા પ્યાર અમર

તેરા મેરા પ્યાર અમર

Published : 03 September, 2026 02:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ગીત સાથે સાધનાની તસવીરોનો કોલાજ શૅર કરીને જૅકી શ્રોફે ૮૫મી જન્મજયંતીએ આપી શ્રદ્ધાંજલિ

જેકી શ્રોફની સોશિયલ મીડિયા પોસ્ટ

જેકી શ્રોફની સોશિયલ મીડિયા પોસ્ટ


જૅકી શ્રોફે ગઈ કાલે ઍક્ટ્રેસ સાધનાની ૮૫મી જન્મજયંતી નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. જૅકીએ પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં સાધનાની અનેક વિન્ટેજ બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરોનો કોલાજ શૅર કરીને તેમની યાદને તાજી કરી હતી. જૅકીએ શૅર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘સાધનાજીને તેમની જન્મજયંતીએ યાદ કરીએ છીએ.’ જૅકીએ આ શ્રદ્ધાંજલિ સાથે લતા મંગેશકરનું અમર ગીત ‘તેરા મેરા પ્યાર અમર’ બૅકગ્રાઉન્ડમાં વગાડ્યું હતું જેના કારણે પોસ્ટ વધુ ભાવુક બની ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK