Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મુકેશ અંબાણીના ઍન્ટિલિયામાં બચ્ચનપરિવાર અને વહીદા રહેમાનનું સેલિબ્રેશન

મુકેશ અંબાણીના ઍન્ટિલિયામાં બચ્ચનપરિવાર અને વહીદા રહેમાનનું સેલિબ્રેશન

23 August, 2012 06:14 AM IST |

મુકેશ અંબાણીના ઍન્ટિલિયામાં બચ્ચનપરિવાર અને વહીદા રહેમાનનું સેલિબ્રેશન

મુકેશ અંબાણીના ઍન્ટિલિયામાં બચ્ચનપરિવાર અને વહીદા રહેમાનનું સેલિબ્રેશન


vaheeda-bachchanઆ બુક-લૉન્ચિંગનો પ્રોગ્રામ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા નિવાસસ્થાન ઍન્ટિલિયામાં યોજવામાં આવ્યો હતો. આ ફંક્શનમાં મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી જાજરમાન ઍક્ટ્રેસ વહીદા રહેમાનની હાજરી જોઈને ખુશખુશાલ થઈ ગયાં હતાં, જ્યારે દીકરી શ્વેતા નંદા અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સહિત અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે અભિષેક બચ્ચન વ્યસ્ત હોવાને કારણે એમાં પરિવાર સાથે હાજરી નહોતો આપી શક્યો.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2012 06:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK