સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા શખ્સોએ આ હવાઈ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા
સલમાન ખાનની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બાંદરા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ
- સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા શખ્સોએ આ હવાઈ ફાયરિંગ કર્યું
- હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી, પોલીસે સલમાન ખાનના ઘરે સુરક્ષા વધારી
Firing Outside Salman Khan’s Residence Galaxy Apartment: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બાંદરા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા શખ્સોએ આ હવાઈ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. પોલીસે સલમાન ખાનના ઘરે સુરક્ષા વધારી દીધી છે.



