રવિ કિશન પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી હતી
રવિ કિશન
અભિનેતા અને ઉત્તર પ્રદેશના ગોરખપુરના સંસદસભ્ય રવિ કિશને પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જઈને પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી હતી.
ADVERTISEMENT