Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પુષ્પા : ધ રૂલ’નું શૂટિંગ પૂરું કર્યું ફહાદ ફાસિલે

‘પુષ્પા : ધ રૂલ’નું શૂટિંગ પૂરું કર્યું ફહાદ ફાસિલે

20 May, 2023 05:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ની સીક્વલ છે. ‘પુષ્પા : ધ રૂલ’માં ફહાદ એસપી ભંવરસિંહ શેખાવતના રોલમાં દેખાશે. થોડા સમય પહેલાં અલ્લુ અર્જુને એનું શૂટિંગ પૂરું કર્યું હતું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મલયાલમ સ્ટાર ફહાદ ફાસિલે ‘પુષ્પા : ધ રૂલ’નું પોતાનું અગત્યનું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ની સીક્વલ છે. ‘પુષ્પા : ધ રૂલ’માં ફહાદ એસપી ભંવરસિંહ શેખાવતના રોલમાં દેખાશે. થોડા સમય પહેલાં અલ્લુ અર્જુને એનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, જગદીશ પ્રતાપ ભંડારી અને અનસૂયા ભારદ્વાજ પણ જોવા મળશે. આ વર્ષના અંતમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મના સેટ પરનો પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફહાદ ફાસિલે કૅપ્શન આપી હતી, ‘‘પુષ્પા : ધ રૂલ’નું અગત્યનું શેડ્યુલ પૂરું કરવામાં આવ્યું છે. આ વખતે ભંવરસિંહ શેખાવત ધમાકેદાર એન્ટ્રી કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2023 05:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK