Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બુરખો પહેરી બુલેટ ચલાવી દિયા મિર્ઝાએ

બુરખો પહેરી બુલેટ ચલાવી દિયા મિર્ઝાએ

18 January, 2023 04:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ​ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ, ફાતિમા સના શેખ, રત્ના પાઠક શાહ અને સંજના સાંઘી જોવા મળશે

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા


દિયા મિર્ઝાએ લદાખમાં ‘ધક ધક’નું શૂટિંગ કર્યું હતું. એ સમયે તેણે વાઇલ્ડ લાઇફની પણ મજા માણી હતી. ‘ધક ધક’માં તે બુરખો પહેરીને બુલેટ ચલાવતી જોવા મળી રહી છે. આ ​ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ, ફાતિમા સના શેખ, રત્ના પાઠક શાહ અને સંજના સાંઘી જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેને હિમાલયન મર્મોટ જોવા મળ્યું હતું. હિમાલયન મર્મોટને ટેબિટિયન સ્નો પિગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રાણીના ફોટો શૅર કરીને દિયાએ ટ્વીટ કર્યું હતું, ‘લદાખમાં અમે જ્યારે ‘ધક ધક’નું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે સૌથી સુંદર સાઇટ સીઇંગ હિમાલયન મર્મોટ હતું. અમે ૧૦ મિનિટ સુધી એને જોયા કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK