Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીરને ઇગ્નૉર કર્યો દીપિકાએ?

રણવીરને ઇગ્નૉર કર્યો દીપિકાએ?

25 March, 2023 06:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેવા ફોટોગ્રાફર્સ પાસે પહોંચ્યાં ત્યારે રણવીરે પોતાનો હાથ દીપિકાને આપ્યો હતો. જોકે દીપિકા એને ઇગ્નૉર કરીને સાડી પકડીને આગળ જતી રહી હતી. આ વિડિયોને લઈને ઘણી કમેન્ટ કરવામાં આવી રહી છે.

રણવીરને ઇગ્નૉર કર્યો દીપિકાએ?

રણવીરને ઇગ્નૉર કર્યો દીપિકાએ?


દીપિકા પાદુકોણે હાલમાં તેના પતિ રણવીર સિંહને ઇગ્નૉર કર્યો હોવાની વાતો ચાલી રહી છે. તેમણે હાલમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટનો એક વિડિયો વાઇરલ થયો છે. ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ ઇવેન્ટમાં દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ સાથે તેઓ બન્ને ગયાં હતાં. તેઓ જેવા ફોટોગ્રાફર્સ પાસે પહોંચ્યાં ત્યારે રણવીરે પોતાનો હાથ દીપિકાને આપ્યો હતો. જોકે દીપિકા એને ઇગ્નૉર કરીને સાડી પકડીને આગળ જતી રહી હતી. આ વિડિયોને લઈને ઘણી કમેન્ટ કરવામાં આવી રહી છે. તેમની વચ્ચે ઝઘડો થયો હોવાની ચર્ચા ચાલી રહી છે, તો કેટલાક યુઝર એમ પણ કહી રહ્યા છે કે રણવીરે નૉર્મલ કપડાં પહેર્યાં હોવાથી તે ઓળખાયો ન હોય એવું બની શકે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2023 06:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK