Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેક પર રેડ્યો દારૂ, લગાવી આગ ને બોલ્યો જય માતાદી, રણબીર કપૂર વિરુદ્ધ ફરિયાદ દાખલ 

કેક પર રેડ્યો દારૂ, લગાવી આગ ને બોલ્યો જય માતાદી, રણબીર કપૂર વિરુદ્ધ ફરિયાદ દાખલ 

Published : 28 December, 2023 09:55 AM | Modified : 28 December, 2023 10:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રણબીર કપૂરનો હાલમાં ક્રિસમસ સેલિબ્રેશનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે કેક પર દારુ રેડી આગ લગાવે છે ને પછી જય માતાદી બોલે છે. જેને કારણે રણબીર કપૂર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

રણબીર કપૂર

રણબીર કપૂર


કી હાઇલાઇટ્સ

  1. રણબીર કપૂરના ક્રિસમસ સેલિબ્રેશને દુભાવી લાગણી
  2. કેક પર દારૂ રેડ્યા બાદ લગાવ્યો જય માતાદીનો નારો
  3. ક્રિસમસ સેલિબ્રેશનનો વીડિયો થયો હતો વાયરલ

Complaint Against Ranbir Kapoor: રણબીર કપૂરે હાલમાં જ તેના આખા કપૂર પરિવાર સાથે ક્રિસમસ લંચની મજા માણી હતી. આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે કેક પર દારુ નાખીને તેને આગ લગાવ્યા બાદ "જય માતા દી"નો નારા લગાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને રણબીર કપૂર ઘણો ટ્રોલ થયો. હવે મુંબઈના રહેવાસીને પણ આ વીડિયો પસંદ ન આવ્યો અને તેણે બુધવારે શહેરના એક પોલીસ સ્ટેશનમાં રણબીર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK