Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Salman Khan:એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીને જોઈ ઉભરાયો પ્રેમ, બધાની વચ્ચે જ કરી કિસ

Salman Khan:એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીને જોઈ ઉભરાયો પ્રેમ, બધાની વચ્ચે જ કરી કિસ

27 December, 2022 01:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સલામાન ખાને તેમની બર્થડે પાર્ટીમાં એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીને ગળે ભેટી કિસ કરી હતી.

સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં સંગીતા બિજલાની

Watch Video

સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં સંગીતા બિજલાની


સલમાન ખાન(Salman Khan)આજે તેનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આ અવસરે બાંદ્રામાં તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. જ્યાં સલમાન ખાનના જન્મદિવસ પર તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ લુલિયા વંતુરે હાજરી આપી હતી તો બીજી બાજુ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની (sangita Bijlani)પણ જોવા મળ્યા હતાં.

સંગીતા બિજલાની સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ છે. એક સમયે બંને લગ્ન કરવાના હતા. અચાનક તેમના સંબંધો પર કોઈની નજર પડી અને વાત લગ્ન સુધી પહોંચી જ નહીં. સલમાન ખાનની પાર્ટીની ખાસિયત સંગીતા બિજલાની હતી. જ્યારે સંગીતા પાર્ટીમાંથી રજા લઈ રહી હતી ત્યારે સલમાન ખાન તેને કાર સુધી મૂકવા આવ્યા હતા.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ પણ વાંચો: Happy Birthday Salman Khan: એવી ફિલ્મો જેણે સલમાનને બનાવ્યો સુપરસ્ટાર


સંગીતાને કરી કિસ
જતી વખતે સલમાન ખાને સંગીતાને ભેટ્યા અને પ્રેમથી તેના કપાળ પર કિસ કરી હતી. આ વીડિયો જોઈને લોકોના દિલ પિગળી ઉઠ્યા. લોકો આ વીડિયોને ખૂબ જ ક્યૂટ કહી રહ્યા છે. `ઓહ માય ગોડ, બે એક્સ પ્રેમીઓ... તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે બંને એક સમયે લગ્ન કરવાના હતા.`

આ પણ વાંચો: Year Ender 2022: આલિયા-રણબીર સહિત આ સેલેબ્સને ઘરે ગુંજી કિલકારીઓ

સલમાન અને શાહરુખ ખાનની મિત્રતા
સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન શાહરૂખ ખાન અને સલમાન ખાનને ભેટતાં હોય તેવો પણ વીડિયો વાયરલ થયો છે. આ સિવાય રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાએ પણ પાર્ટીમાં હાજરી આપી હતી.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2022 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK