Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

પૈચાન કૌન?

Published : 13 July, 2026 11:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને અપારશક્તિ ખુરાના ઉપરાંત જેનિલિયા દેશમુખ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

પૈચાન કૌન

પૈચાન કૌન


અપારશક્તિ ખુરાના હવે ઇમરાન હાશ્મીની ‘ગનમાસ્ટર G9’માં ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. અપારશક્તિએ તાજેતરમાં ફિલ્મના સેટ પરથી તેના લુકની ઝલક શૅર કરી છે અને એમાં તેને પહેલી નજરે ઓળખવાનું પણ મુશ્કેલ બને છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને અપારશક્તિ ખુરાના ઉપરાંત જેનિલિયા દેશમુખ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK