Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુપમ ખેરે પોતાની પાંચસો પંચાવનમી ફિલ્મનું કર્યું એલાન

અનુપમ ખેરે પોતાની પાંચસો પંચાવનમી ફિલ્મનું કર્યું એલાન

Published : 01 September, 2026 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાર દાયકાથી ફિલ્મી દુનિયામાં સક્રિય અનુપમ ખેરે પોતાની કરીઅરની ૫૫૫મી ફિલ્મની જાહેરાત કરી છે. તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરી હતી, પરંતુ ફિલ્મનું નામ, કાસ્ટ અને અન્ય વિગતો હાલ ગુપ્ત રાખી છે.

અનુપમ ખેરે પોતાની પાંચસો પંચાવનમી ફિલ્મનું કર્યું એલાન

અનુપમ ખેરે પોતાની પાંચસો પંચાવનમી ફિલ્મનું કર્યું એલાન


અનુપમ ખેર ચાર દાયકાથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે. તેમણે થિયેટરથી લઈને મોટા પડદા સુધી પોતાના અભિનયની છાપ છોડી છે. તેમણે અભિનેતા ઉપરાંત ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. આજે પણ તેઓ પૂરા જોશ સાથે સક્રિય છે અને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને પોતાની નવી ફિલ્મ વિશે માહિતી આપી છે. આ તેમની કરીઅરની પાંચસો પંચાવનમી ફિલ્મ છે. જોકે આ ફિલ્મની બીજી કોઈ વિગતો તેમણે શૅર નથી કરી.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK