Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા માટે રાખવામાં આવી સાત ઍક્શન-સીક્વન્સ

આલિયા માટે રાખવામાં આવી સાત ઍક્શન-સીક્વન્સ

01 May, 2024 05:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૉર અને પઠાનના લેવલની બનાવવા મહિલાકેન્દ્રિત જાસૂસી ફિલ્મમાં વધુ જોરદાર ઍક્શનનો સમાવેશ કરવામાં આવ્યો

અલિયા ભટ્ટની તસવીર

અલિયા ભટ્ટની તસવીર


આલિયા ભટ્ટની જાસૂસી ફિલ્મમાં ઘણી ઍક્શન-સીક્વન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી રહેલી તેમના પ્રોડક્શન-હાઉસની આ પહેલી મહિલાકેન્દ્રિત જાસૂસી ફિલ્મ છે. આ ફિલ્મમાં આલિયા સાથે શર્વરી વાઘ પણ જોવા મળશે. વેબ-શો ‘ધ રેલવેમેન’ને ડિરેક્ટ કરનાર શિવ રવૈલા આ ફિલ્મને ડિરેક્ટ કરવાનો છે, જેમાં બૉબી દેઓલ વિલન છે. ‘ટાઇગર’ સિરીઝ, ‘વૉર’ અને ‘પઠાન’ દરેકમાં ઍક્શન ખૂબ જોરદાર દેખાડવામાં આવી છે. આ ફિલ્મમાં પણ આલિયાને ઘણી ઍક્શન કરતી દેખાડવામાં આવી છે અને લગભગ ૭ મોટી-મોટી ઍક્શન-સીક્વન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 05:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK