આલિયા ભટ્ટે ગઈ કાલે ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું.
આલિયા ભટ્ટ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં
આલિયા ભટ્ટે ગઈ કાલે ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું. ‘માસ્ટરમાઇન્ડ’ નામની ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપવા જતી વખતે તેણે પોઝ આપ્યા હતા.


