આ ફોટોમાં આલિયાએ ડીપ નેક સ્લીવલેસ ટૉપ અને ડેનિમ પહેર્યું છે જેમાં તે સુપરક્યુટ દેખાઈ રહી છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ હાલમાં બહુ ચર્ચામાં છે. હાલમાં તેણે દીકરી રાહાની તમામ તસવીરો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાંથી હટાવી લીધી હતી અને ફોટોગ્રાફર્સને પણ દીકરીના ફોટો ન લેવાની સૂચના આપી દીધી છે. દીકરીની પ્રાઇવસી માટે આટલો મોટો નિર્ણય લીધા પછી આલિયા પહેલી વખત જાહેરમાં જોવા મળી હતી. આલિયાએ હાલમાં પોતાની ફૅન ક્લબ માટે સમય કાઢ્યો હતો અને તેના આ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. આ ફોટોમાં આલિયાએ ડીપ નેક સ્લીવલેસ ટૉપ અને ડેનિમ પહેર્યું છે જેમાં તે સુપરક્યુટ દેખાઈ રહી છે.


