Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાધિકા મદાન સાથે ઍક્ટિંગ કરતી વખતે મારો પર્ફોર્મન્સ આપમેળે વધારે સારો થઈ જાય છે

રાધિકા મદાન સાથે ઍક્ટિંગ કરતી વખતે મારો પર્ફોર્મન્સ આપમેળે વધારે સારો થઈ જાય છે

Published : 05 March, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયે તેની સરફિરાની કો-ઍક્ટ્રેસને સુપર-ટૅલન્ટેડ ગણાવી

અક્ષય કુમાર, રાધિકા મદાન

અક્ષય કુમાર, રાધિકા મદાન


અક્ષય કુમારે તાજેતરમાં અભિનેત્રી રાધિકા મદાનની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. અક્ષયના લોકપ્રિય ગેમ શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’નો એપિસોડ હોળીની થીમ પર બનાવવામાં આવ્યો હતો. આ ખાસ શોમાં અક્ષય સાથે ‘સરફિરા’માં કામ કરી ચૂકેલી રાધિકા મદાને હાજરી આપી હતી. શોમાં રાધિકાની ઍક્ટિંગનાં વખાણ કરતાં અક્ષયે કહ્યું હતું કે ‘રાધિકા બહુ ટૅલન્ટેડ છે અને તેની સાથે ઍક્ટિંગ કરતી વખતે મારો પર્ફોર્મન્સ આપમેળે વધારે સારો થઈ જાય છે. મને એવું લાગે છે કે જાણે હું ઍક્ટિંગની બધી વાતો નવી રીતે સમજી રહ્યો છું. હું બહુ સમજી-વિચારીને કોઈને સારી ઍક્ટ્રેસ ગણાવું છું, પણ રાધિકા ખરેખર બહુ પ્રતિભાશાળી છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK