Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બર્થ-ડે વિશ કરતાં ગીત ન ગાવા માટે પત્નીને​ વિનંતી કરી અક્ષયકુમારે

બર્થ-ડે વિશ કરતાં ગીત ન ગાવા માટે પત્નીને​ વિનંતી કરી અક્ષયકુમારે

30 December, 2022 05:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયકુમારે હાલમાં જ તેની પત્નીનો એક ફની વિડિયો શૅર કરીને તેને ગીત ન ગાવા માટે વિનંતી કરી છે.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના


અક્ષયકુમારે હાલમાં જ તેની પત્નીનો એક ફની વિડિયો શૅર કરીને તેને ગીત ન ગાવા માટે વિનંતી કરી છે. ટ્વિન્કલ ખન્ના ૪૮ વર્ષની થતાં અક્ષયકુમારે તેનો ગીત ગાતો વિડિયો શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા આપી છે. ટ્વિન્કલના બર્થ-ડેની સાથે તેના પિતા રાજેશ ખન્નાની બર્થ-ઍનિવર્સરી પણ છે. પત્નીનો વિડિયો શૅર કરતાં અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘તું ખુશ હોઈશ કે તેં હાલમાં જ મારા લાઇવ પર્ફોર્મન્સને મિસ કર્યો. જોકે મને ખુશી છે કે હું રોજ તારું પાગલપન જોઈ શકું છું. હું તને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ એમ છતાં મને લાગે છે કે તારે હવે ગીત ગાવાનું બંધ કરવું જોઈએ. હૅપી બર્થ ડે ટીના.’


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2022 05:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK