Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વધારે અને સમયસર ટૅક્સ ભરવાનું સન્માન મળ્યું રજનીકાન્તને

વધારે અને સમયસર ટૅક્સ ભરવાનું સન્માન મળ્યું રજનીકાન્તને

26 July, 2022 02:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રજનીકાન્તને મળેલા આ સન્માનને લેવા પિતા તરફથી તેમની દીકરી ઐશ્વર્યા રજનીકાન્ત ગઈ હતી

ઐશ્વર્યા રજનીકાન્ત

ઐશ્વર્યા રજનીકાન્ત


રજનીકાન્તને વધારે અને સમયસર ટૅક્સ ભરવા બદલ ઇન્કમ ટૅક્સ વિભાગે તેમનું સન્માન કર્યું છે. દર વર્ષે ૨૪ જુલાઈએ ઇન્કમ ટૅક્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અક્ષયને પણ સૌથી વધુ ટૅક્સ ભરવાનો ‘સમ્માન પત્ર’ આપવામાં આવ્યો છે. રજનીકાન્તને મળેલા આ સન્માનને લેવા પિતા તરફથી તેમની દીકરી ઐશ્વર્યા રજનીકાન્ત ગઈ હતી. ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઐશ્વર્યા રજનીકાન્તે કૅપ્શન આપી હતી, ‘મને ગર્વ છે કે હું સૌથી વધુ અને સમયસર ટૅક્સ ભરનારની દીકરી છું. તામિલનાડુ અને પૉન્ડિચેરીના ઇન્કમ ટૅક્સ વિભાગ દ્વારા મારા અપ્પાને સન્માનિત કરવા માટે ખૂબ આભાર માનું છું.’


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2022 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK