Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનના ભત્રીજાને લૉન્ચ કરશે અભિષેક કપૂર

અજય દેવગનના ભત્રીજાને લૉન્ચ કરશે અભિષેક કપૂર

08 January, 2023 10:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજય દેવગનની ‘મૈદાન’ આ વર્ષે ૧૨ મેએ હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી

અભિષેક કપૂર

અભિષેક કપૂર


અજય દેવગનના ભત્રીજા અમન દેવગનને ડિરેક્ટર અભિષેક કપૂર લૉન્ચ કરવાનો છે એવું સાંભળવા મળ્યું છે. તે એક ઍક્શન-ઍડ્વેન્ચર ફિલ્મ બનાવી રહ્યો છે. એમાં અજય દેવગન પણ દેખાશે. અભિષેક કપૂરે અગાઉ સુશાંત સિંહ રાજપૂત, સારા અલી ખાન અને અમિત સાધને પણ લૉન્ચ કર્યાં છે. હવે તે અમન દેવગનને બૉલીવુડમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. એના માટે સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. આ ફિલ્મમાં અજય દેવગન એક અલગ અવતારમાં દેખાશે. તેને માટે સ્પેશ્યલ લુક તૈયાર કરવામાં આવ્યો છે અને તેને જોઈને લોકો પણ ચોંકી જશે એવું મેકર્સનું માનવું છે. ફિલ્મનું ટાઇટલ નક્કી નથી થયું. ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2023 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK