Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હમારી એક ફિલ્મ તો સાથ મેં બનતી હૈ

હમારી એક ફિલ્મ તો સાથ મેં બનતી હૈ

Published : 30 April, 2024 04:52 AM | Modified : 01 May, 2024 04:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહરુખ-સલમાન સાથેની ફિલ્મ વિશે આમિરે કહ્યું...

શાહ રૂખ ખાન , આમિર ખાન , સલમાન ખાન

શાહ રૂખ ખાન , આમિર ખાન , સલમાન ખાન


આમિર ખાનની ઇચ્છા છે કે તે શાહરુખ ખાન અને સલમાન ખાન સાથે ફિલ્મ કરે. આમિરે હાલમાં જ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં હાજરી આપી હતી. આ શો શનિવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. જોકે એની એક ક્લિપ ગઈ કાલે રિલીઝ કરવામાં આવી હતી. આ ક્લિપનો સમાવેશ એપિસોડમાં કરવામાં નહોતો આવ્યો. આ શોમાં એક દર્શકે તેને સલમાન અને શાહરુખ સાથે ફિલ્મ કરવા વિશે કહ્યું હતું. એનો જવાબ આપતાં આમિરે કહ્યું હતું કે ‘તમે અને હું બન્ને એકસરખું વિચારી રહ્યા છીએ. હું હાલમાં જ શાહરુખ અને સલમાનને મળ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે આપણે ત્રણેય ઘણાં વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છીએ અને કરીઅરના આ પડાવ પર આપણે ત્રણેય એક ફિલ્મ સાથે ન કરીએ તો દર્શકો સાથે એ ખોટું કર્યું કહેવાશે. એક ફિલ્મ તો સાથ મેં બનતી હૈ.’


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 04:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK