Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની લીઓનને રણવીર સિંહ સૌથી વધુ આકર્ષક લાગે છે

સની લીઓનને રણવીર સિંહ સૌથી વધુ આકર્ષક લાગે છે

11 October, 2014 06:29 AM IST |

સની લીઓનને રણવીર સિંહ સૌથી વધુ આકર્ષક લાગે છે

સની લીઓનને રણવીર સિંહ સૌથી વધુ આકર્ષક લાગે છે



અને વળી રણવીર સાથે પ્રોફેશ્નલી કૉફી પીવાની પણ તેની ઇચ્છા છે. એ બહાને રણવીરને વધુ સારી રીતે ઓળખી શકાય, જાણી શકાય. એક શોની ક્વિઝમાં સનીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો તેને ડેટ પર જવું હોય તો તે કોની સાથે જવાનું પસંદ કરશે તો તે સમયે પણ તેણે રણવીરનું જ નામ આપેલું. સનીનું માનવું છે કે રણવીર પાસે ફિલ્મની સ્ક્રિપ્ટ વિશેની સમજ અદ્ભુત છે જેના કારણે તે ફિલ્મમાં પોતાના પાત્રમાં પ્રાણ ઉમેરી દે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2014 06:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK