Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૨૨)

રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૨૨)

Published : 01 December, 2024 05:10 PM | Modified : 01 December, 2024 05:24 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

મુંબઈના જુહુ, પવનહંસ ઍરપોર્ટ પર એક સિક્સસીટર પ્રાઇવેટ જેટ ઊડવાની તૈયારીમાં હતું. એમાં ચાર જણ હતા. એક માણસ, જે બાકીના ત્રણનો બૉસ-સાહેબ દેખાતો હતો અને તેણે ખાદીના સફેદ લેંઘો-ઝભ્ભો પહેર્યા હતા.

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


મુંબઈના જુહુ, પવનહંસ ઍરપોર્ટ પર એક સિક્સસીટર પ્રાઇવેટ જેટ ઊડવાની તૈયારીમાં હતું. એમાં ચાર જણ હતા. એક માણસ, જે બાકીના ત્રણનો બૉસ-સાહેબ દેખાતો હતો અને તેણે ખાદીના સફેદ લેંઘો-ઝભ્ભો પહેર્યા હતા. પગમાં કોલ્હાપુરી ચંપલ સાથે તે સાદગીની મૂર્તિ દેખાતો હતો. તેના જમણા હાથના કાંડામાં રુદ્રાક્ષની માળાઓ લપેટાયેલી હતી અને ડાબા હાથમાં લેધર-બેલ્ટ સાથે ભારતીય બનાવટની મોટા ડાયલની ઘડિયાળ હતી. ટિન્ટેડ ગ્લાસવાળાં ચશ્માંમાંથી દેખાતી તેની આંખો કોઈ બાજ કે વાઘની આંખ જેવી શિકારી અને ઝનૂની હતી. ક્લીન શેવ્ડ, ગાઢી મૂછો સાથેનો તેનો અત્યંત સોહામણો, દેખાવડો કહી શકાય એવો ચહેરો જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો અઘરો હતો. ફાઇલો જોતી વખતે તેના ચહેરા પર આવતું સ્મિત કોઈ પણ સ્ત્રીને ચુંબકની જેમ ખેંચી શકે એવું, સહજ અને આકર્ષક હતું.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

01 December, 2024 05:24 PM IST | Mumbai | Kajal Oza Vaidya

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK