હું લંડન સ્કૂલ ઑફ લૉમાં ભણી છું... એક વાર અપીઅર થવાના લાખ રૂપિયા લઉં છું...’ રિતુ અગ્રવાલે કહ્યું, ‘યૉર સોમી-ફોમી, વૉટએવર... હું તેના માટે કેસ નહીં લડું
પ્રતીકાત્મક તસવીર
‘હું લંડન સ્કૂલ ઑફ લૉમાં ભણી છું... એક વાર અપીઅર થવાના લાખ રૂપિયા લઉં છું...’ રિતુ અગ્રવાલે કહ્યું, ‘યૉર સોમી-ફોમી, વૉટએવર... હું તેના માટે કેસ નહીં લડું.’ શામ્ભવી તેની સામે બેઠી હતી. આંખોમાં અપેક્ષા અને એક વિનંતી લઈને આવી હતી તે!


