શૅરબજારે ગયા સપ્તાહમાં ડાઉનટ્રેન્ડ અટકાવીને જાણે અપટ્રેન્ડ શરૂ કરી દીધો હોય એવો દેખાવ કર્યો હતો, જેથી હવે બજાર બહુ ઘટશે નહીં અને ઘટશે તો તરત જ પાછું ફરી જશે એવું અનુમાન થવા લાગ્યું છે.
શૅરબજારની પ્રતીકાત્મક તસવીર
શૅરબજારે ગયા સપ્તાહમાં ડાઉનટ્રેન્ડ અટકાવીને જાણે અપટ્રેન્ડ શરૂ કરી દીધો હોય એવો દેખાવ કર્યો હતો, જેથી હવે બજાર બહુ ઘટશે નહીં અને ઘટશે તો તરત જ પાછું ફરી જશે એવું અનુમાન થવા લાગ્યું છે. આમ તો માર્કેટની ટૉપ કે બૉટમ કોઈ જ કહી શકતું નથી, એમ છતાં ધારણા કરાય તો હાલ બજારે બૉટમ બતાવી દીધી હોવાની આશા વ્યક્ત થઈ રહી છે. જોકે રોકાણકારો પોતાના સ્ટૉક્સની બૉટમ અને વધઘટ જુએ એમાં વધુ સાર રહેશે




