બજાર વધે તો કરેક્શન અને ઘટે તો રિકવરી પાક્કી જેવો ઘાટ ચાલે છે, વીતેલા સપ્તાહમાં રિઝર્વ બૅન્કની નાણાનીતિનાં પગલાં માર્કેટ માટે બૂસ્ટર સાબિત થયાં, પરંતુ એકંદરે બધો આધાર કોરોનાની ગતિવિધિ પર જણાય છે
12 April, 2021 01:58 IST | Mumbai | Jayesh Chitaliaઆ ક્વૉર્ટરના કૉર્પોરેટ પરિણામ સ્ટૉક સ્પેસિફિક ચાલ બતાવશે
05 April, 2021 01:29 IST | Mumbai | Jayesh Chitaliaખરીદીનો સમય પરિપક્વ થતો જાય છે. વૉલેટિલિટીનો સામનો કરી ઘટાડામાં ખરીદી કરવાની હિંમત કરશે તેને ‘ડર કે આગે જીત હૈ’નો અનુભવ થશે. હજી ઘટશે-હજી ઘટશે જેવી રાહ જોશો તો રહી જશો, બહેતર છે કે એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)ની જેમ દરેક કડાકામાં
30 March, 2021 10:13 IST | Mumbai | Jayesh Chitaliaમાર્કેટમાં કરેક્શન નહોતું આવતું એ નવાઈની વાત હતી. વીતેલા સપ્તાહમાં કરેક્શન આવ્યું. જોકે છેલ્લા દિવસે નોંધપાત્ર રિકવરી સાથે સપ્તાહનો અંત પૉઝિટિવ રહ્યો, પરંતુ હજી કરેક્શનની તલવાર લટકતી રહેશે. આ માટેનાં કારણો આવતાં રહે છે, વૉલેટિલિટીનો દોર પણ ચાલશે.
22 March, 2021 02:48 IST | Mumbai | Jayesh Chitaliaધુમ્મસ એટલે શું તે તો સૌને ખબર જ છે પણ અહીં વાત થઈ રહી છે ધુમ્મસ ફિલ્મની. ત્યારે જણાવવાનું કે આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર મર્ડર મિસ્ટ્રીની સ્ટોરી છે, જેમાં ત્રણ મુખ્ય પાત્રો જોવા મળશે. દર્શકો માટે ક્લાઇમેક્સમાં એક સરપ્રાઇઝ ધમાકો છે, અને જ્યાં ઇન્ડસ્ટ્રીમાં કૉમેડીનું વલણ છે ત્યાં એક જુદાં પ્રકારના જોનરની ફિલ્મ લાવવી એ પોતાનામાં જ ચીલો ચાતરવા જેવી વાત છે. આ વિશે જાણો વધુ...
06 February, 2021 04:10 IST |નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યું. જુઓ આ પ્રસંગની કેટલીક તસવીરો....
14 October, 2019 04:15 IST |ગુજરાતી ફિલ્મો મોટે ભાગે કોમેડી કે મિત્રોની સ્ટોરી હોવાની ચર્ચા થતી રહી છે. જો કે ગુજરાતી ફિલ્મોના હીરોઝની સાથે કેટલાક એક્ટર્સ એવા પણ છે, જે ખલનાયકના રોલ ભજવી રહ્યા છે. જાણો એવા એક્ટર્સ વિશે, જુઓ ફોટોઝ (Image Courtesy: Facebook)
03 July, 2019 12:29 IST |ગુજરાતી નાટકો બાદ જયેશ મોરે ગુજરાતી ફિલ્મોમાં પણ કાઠું કાઢી ચૂક્યા છે. ગુજરાતના દર્શકો માટે આ નામ અજાણ્યું નથી. સ્થિતિ એવી છે કે ઈન્સ્પેક્ટરના રોલમાં લોકો જયેશ મોરેને જ જોવા ઈચ્છે છે. આજે આ ધાંસુ એક્ટરનો જન્મદિવસ છે ત્યારે જુઓ તેમના ડિફરન્ટ લૂક્સ (તસવીર સૌજન્યઃજયેશ મોરેનું ઈન્સ્ટાગ્રામ)
20 March, 2019 01:03 IST |એક પગલું ભરો ત્યારે આગળની સફર નિશ્ચિત થાય. ગુજરાતી મિડ ડેનાં ફિચર રાઇટર વર્ષા ચિતલિયાએ જ્યારે જસવંતીબહેન પોપટ સાથે વાત કરી ત્યારે જાણે આ સત્ય ફરી સમજાયું. જુઓ આ એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ અને જાણો લિજ્જત પાપડની સફળતાની સફરની વાત એકદમ પહેલેથી.
09 February, 2021 12:13 IST |હેલ્લારોને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. દેશની તમામ ભાષાની ફિલ્મોને પાછળ છોડીને હેલ્લારો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી છે. ત્યારે રેડિયો સિટી અમદાવાદના આરજે હર્ષિલે હેલ્લારોના ડિરેક્ટર અભિષેક શાહ અને ટીમ સાથે વાત કરીને ફિલ્મ અંગે માહિતી મેળવી. જુઓ વીડિયો
20 August, 2019 04:41 IST |જયેશ મોરે, ગુજરાતી ફિલ્મોના મનોજ બાજપાઈ ગણાતા આ એક્ટર વાત કરે છે સુરતમાં પોતાની ફેવરિટ જગ્યા વિશે, જાણો તેમને શું રસોઈ બનાવતા આવડે છે ? કઈ વાનગી ભાવે છે ? એમને ગુજરાતીઓ કેમ ગમે છે ?અને અફકોર્સ કેવી રીતે શરૂ થઈ તેમની એક્ટિંગ કરિયર. આ તમામ સવાલોના જવાબ જાણો જયેશ મોરે જ પાસેથી.
17 April, 2019 02:09 IST |