કોચિન શિપયાર્ડ નફામાં ઘટાડાથી નરમ, મઝગાવ ડૉક સારા પરિણામે સામાન્ય સુધર્યો : રાઇટ્સ વર્ષની નીચી સપાટીએ
પ્રતીકાત્મક તસવીર
ભારતી હેક્સાકૉમનો ત્રિમાસિક નફો ૨૩ ટકા કે ૪૮ કરોડ રૂપિયા વધ્યો એમાં શૅર પોણાબાર ટકા અને માર્કેટ કૅપ ૭૭૫૦ કરોડ રૂપિયા વધી ગયું : બૅન્કિંગ, ફાઇનૅન્સ, FMCG, કૅપિટલ ગુડ્સ જેવાં રેટ સેન્સિટિવ સેક્ટર નરમ, રિયલ્ટી તથા કન્ઝ્યુમર ગુડ્સ તાજેતરની ખરાબી પછી સુધારામાં : BSEમાં તમામ, બારમાંથી બાર સરકારી બૅન્કો માઇનસ : રોકડું તથા બ્રૉડર માર્કેટ વધુ ઢીલું થતાં માર્કેટબ્રેડ્થમાં બૂરાઈ વધી : કોચિન શિપયાર્ડ નફામાં ઘટાડાથી નરમ, મઝગાવ ડૉક સારા પરિણામે સામાન્ય સુધર્યો : રાઇટ્સ વર્ષની નીચી સપાટીએ




