• હોમ
  • મનોરંજન સમાચાર

જ્યારે કાશ્મીરમાં શાહરૂખ યશજીને ભેટીને રડી પડ્યો, જુઓ વિડીયો

Published: 29th October, 2012 10:28 IST

શાહરૂખ ખાને સ્વ.યશ ચોપરા દ્વારા દિગ્દર્શિત પોતાની આગામી ફિલ્મ જબ તક હૈ જાન તેમ જ યશજી વિશે અમુક ખાસ બાબતો ઇન્ટરવ્યૂમાં જણાવી હતી.



શાહરૂખે કહ્યું હતું કે જ્યારે અમે કાશ્મીરમાં આ ફિલ્મનો છેલ્લો શોટ કરી રહ્યાં હતાં ત્યારે યશજી મારી પાસે આવ્યાં અને તેમણે કહ્યું કે આ મારો છેલ્લો શોટ છે તારી સાથે. ટાઈમ હવે ઘણો આગળ નીકળી ગયો છે અને હવે આ મારી છેલ્લી ફિલ્મ છે, હવે હું ફિલ્મો ડિરેક્ટ નહીં કરું તેમ યશજીએ કહ્યું હતું.

આટલું કહીને અમે એકબીજાને ભેટી પડ્યાં હતાં અને મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં એમ શાહરૂખે જણાવ્યું હતું.

સંપૂર્ણ ઇન્ટરવ્યૂ માટે જુઓ વિડીયો





Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK