• હોમ
  • મનોરંજન સમાચાર

બિગ-બીના બર્થ-ડેની શાનદાર પાર્ટી જુઓ વિડીયોમાં

Published: 11th October, 2012 09:56 IST

અમિતાભ બચ્ચનના 71મા જન્મદિવસ પર મુંબઈમાં યોજાયેલ શાનદાર બર્થ-ડે પાર્ટીમાં બોલીવુડ, રાજકારણ અને ઉદ્યોગ જગતમાંથી લગભગ દરેક હસ્તીઓ હાજર રહી હતી. ભાગ્યે જ બોલીવુડનું કોઈ કલાકાર આ ઇવેન્ટમાં હાજર ન હોય તેવું લાગ્યું હતું. સમગ્ર બોલીવુડ અમિતાભના જન્મદિવસની શુભકામના આપવા પહોંચ્યું હતું તેવો માહોલ સર્જાયો હતો. આવો નજર કરીએ આ શાનદાર પાર્ટીના વિડીયો પર...


વિડીયો






તસવીરો જુઓ અહીં



Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK