World Cup 2019:વર્લ્ડ કપના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા

May 23, 2019, 21:31 IST
  • વર્લ્ડ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ આદરી દીધી છે. પ્રેક્ટિસના પહેલા સેશનમાં ધોનીએ ટેનિસ પર હાથ અજમાવી વોર્મઅપ કર્યું હતું.

    વર્લ્ડ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ આદરી દીધી છે. પ્રેક્ટિસના પહેલા સેશનમાં ધોનીએ ટેનિસ પર હાથ અજમાવી વોર્મઅપ કર્યું હતું.

    1/13
  • તો આ વખતે ટીમ ઈન્ડિયાની જીતનો મદાર ફાસ્ટ બોલર્સ પર છે. તેમાંય જસપ્રીત બુમરાહનું ફોરમ ભારત માટે સૌથી મહત્વનું છે. બુમરાહ પણ ઈંગ્લેન્ડની પીચ પર અનુકુળ થવા તૈયારી કરી રહ્યો છે. 

    તો આ વખતે ટીમ ઈન્ડિયાની જીતનો મદાર ફાસ્ટ બોલર્સ પર છે. તેમાંય જસપ્રીત બુમરાહનું ફોરમ ભારત માટે સૌથી મહત્વનું છે. બુમરાહ પણ ઈંગ્લેન્ડની પીચ પર અનુકુળ થવા તૈયારી કરી રહ્યો છે. 

    2/13
  • ટીમ ઈન્ડિયાની સ્ટ્રેન્થ તેની બેટિંગ લાઈન અપ ગણાય છે. ખાસ કરીને રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડી પર ભારતનો મદાર રહેશે. 

    ટીમ ઈન્ડિયાની સ્ટ્રેન્થ તેની બેટિંગ લાઈન અપ ગણાય છે. ખાસ કરીને રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડી પર ભારતનો મદાર રહેશે. 

    3/13
  • આ પહેલા ટીમ ઈન્ડિયા લંડનમાં પોતાની હોટેલ પહોંચી હતી. વિરાટ કોહલી ફોર્મલ્સમાં પણ સ્ટાઈલિશ લાગી રહ્યો છે. 

    આ પહેલા ટીમ ઈન્ડિયા લંડનમાં પોતાની હોટેલ પહોંચી હતી. વિરાટ કોહલી ફોર્મલ્સમાં પણ સ્ટાઈલિશ લાગી રહ્યો છે. 

    4/13
  • સફેટ શર્ટ, બ્લુ ટાઈ અને ગ્લેર્સમાં વિરાટ કોહલીની પર્સનાલિટી જામી રહી છે. 

    સફેટ શર્ટ, બ્લુ ટાઈ અને ગ્લેર્સમાં વિરાટ કોહલીની પર્સનાલિટી જામી રહી છે. 

    5/13
  • ટીમ ઈન્ડિયાને આવકારવા માટે મોટી સંખ્યામાં ફેન્સ પણ હોટેલની બહાર હાજર રહ્યા હતા. ભારત આર્મીના પ્રશંસકોએ ખેલાડીઓને આ રીતે આવકાર્યા હતા. 

    ટીમ ઈન્ડિયાને આવકારવા માટે મોટી સંખ્યામાં ફેન્સ પણ હોટેલની બહાર હાજર રહ્યા હતા. ભારત આર્મીના પ્રશંસકોએ ખેલાડીઓને આ રીતે આવકાર્યા હતા. 

    6/13
  • પ્રેક્ટિસ સેશન પહેલા ઈંગ્લેનડ્માં તમામ ટીમના કેપ્ટન્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

    પ્રેક્ટિસ સેશન પહેલા ઈંગ્લેનડ્માં તમામ ટીમના કેપ્ટન્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

    7/13
  • આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયાન મોર્ગન અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વાતો કરતા જોવા મળ્યા હતા.

    આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયાન મોર્ગન અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વાતો કરતા જોવા મળ્યા હતા.

    8/13
  • પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમામ ટીમના કેપ્ટન્સ હળવાશની મુદ્રામાં જોવા મળ્યા હતા. 

    પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમામ ટીમના કેપ્ટન્સ હળવાશની મુદ્રામાં જોવા મળ્યા હતા. 

    9/13
  •  પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એકદમ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. કોહલીને જોતા લાગી નથી રહ્યું કે તેમના મગજ પર વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું પ્રેશર હોય. 

     પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એકદમ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. કોહલીને જોતા લાગી નથી રહ્યું કે તેમના મગજ પર વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું પ્રેશર હોય. 

    10/13
  • ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ મોડમાં આવી ચૂકી છે. બ્લેઝર, બ્લુ ટાઈ અને કથ્થઈ કલરના શૂઝમાં લેટ્સ પ્રેઝન્ટ ટીમ ઈન્ડિયાઝ જેન્ટલમેન્સ

    ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ મોડમાં આવી ચૂકી છે. બ્લેઝર, બ્લુ ટાઈ અને કથ્થઈ કલરના શૂઝમાં લેટ્સ પ્રેઝન્ટ ટીમ ઈન્ડિયાઝ જેન્ટલમેન્સ

    11/13
  • ટીમ ઈન્ડિયાએ સેલ્ફી લઈને યાદો ક્રિએટ કરવાની પણ શરૂઆત કરી દીધી છે. રોહિત શર્માએ ક્લિક કરેલી સેલ્ફીમાં દિનેશ કાર્થિક, યુઝવેન્દ્ર ચહલ સહિટ સપોર્ટ સ્ટાફ 

    ટીમ ઈન્ડિયાએ સેલ્ફી લઈને યાદો ક્રિએટ કરવાની પણ શરૂઆત કરી દીધી છે. રોહિત શર્માએ ક્લિક કરેલી સેલ્ફીમાં દિનેશ કાર્થિક, યુઝવેન્દ્ર ચહલ સહિટ સપોર્ટ સ્ટાફ 

    12/13
  • આ છે વર્લ્ડ કપની જંગમાં ઉતરનાર 10 ટીમના ખેલાડીઓ, જેમના હાથમાં પોતાના દેશને ગૌરવ અપાવવાની જવાબદારી છે. 

    આ છે વર્લ્ડ કપની જંગમાં ઉતરનાર 10 ટીમના ખેલાડીઓ, જેમના હાથમાં પોતાના દેશને ગૌરવ અપાવવાની જવાબદારી છે. 

    13/13
  • loading...

ફોટોઝ વિશે

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાને આડે હવે એક સપ્તાહનો જ સમય બચ્યો છે. તમામ ટીમો ઈંગ્લેન્ડ પહોંચી ચૂકી છે. ત્યારે વર્લ્ડ કપ જીતવા માટે ટીમ ઈન્ડિયાએ નેટ્સમા પરસેવો પાડવાની પણ શરૂઆત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા પણ વહે વર્લ્ડ કપ મોડમાં આવી ચૂકી છે. (Image Courtesy:PTI, Cricbuzz)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK