IND vs NZ: મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ આ રીતે કરી તૈયારી

Updated: 12th June, 2019 19:11 IST | Bhavin
  • નોટિંગહામમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ ટકરાશે ત્યારે ટીમ ઈન્ડિયાએ મેચના આગલા દિવસે મેદાન પર આકરી પ્રેક્ટિસ કરી હતી. 

    નોટિંગહામમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ ટકરાશે ત્યારે ટીમ ઈન્ડિયાએ મેચના આગલા દિવસે મેદાન પર આકરી પ્રેક્ટિસ કરી હતી. 

    1/14
  • પ્રેક્ટિસ દરમિયાન વાઈસ કેપ્ટન રોહિત શર્મા પીચ તપાસતા નજરે પડ્યા હતા. રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. 

    પ્રેક્ટિસ દરમિયાન વાઈસ કેપ્ટન રોહિત શર્મા પીચ તપાસતા નજરે પડ્યા હતા. રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. 

    2/14
  • ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઈજા થયા બાદ પહેલીવાર શિખર ધવન મેદાન પર ઉતર્યા હતા. હાથમાં પાટા સાથે ધવન પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

    ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઈજા થયા બાદ પહેલીવાર શિખર ધવન મેદાન પર ઉતર્યા હતા. હાથમાં પાટા સાથે ધવન પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

    3/14
  • પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી કંઈક ચર્ચા કરતા દેખાયા હતા

    પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી કંઈક ચર્ચા કરતા દેખાયા હતા

    4/14
  • ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી પોતાની બંને મેચ જીતી ચૂકી છે. બીજી મેચમાં ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી પોતાની બંને મેચ જીતી ચૂકી છે. બીજી મેચમાં ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. 

    5/14
  • ઓસ્ટ્રેલિયા સામેની વન ડેમાં ટીમ ઈન્ડિયાએ 352 રનનો પડકાર આપ્યો હતો, જેની સામે ઓસ્ટ્રેલિયા માત્ર 316 રન બનાવી શક્યું હતું. 

    ઓસ્ટ્રેલિયા સામેની વન ડેમાં ટીમ ઈન્ડિયાએ 352 રનનો પડકાર આપ્યો હતો, જેની સામે ઓસ્ટ્રેલિયા માત્ર 316 રન બનાવી શક્યું હતું. 

    6/14
  • ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધોની આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. ધોનીએ 17 બોલમાં 26 રન ફટકાર્યા હતા.

    ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધોની આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. ધોનીએ 17 બોલમાં 26 રન ફટકાર્યા હતા.

    7/14
  • તો પહેલી મેચમાં જલ્દી આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટન કોહલી પણ ફોર્મમાં જોવા મળ્યા હતા. ઓસી. સામે કોહલીએ 82 રન ફટકાર્યા હતા

    તો પહેલી મેચમાં જલ્દી આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટન કોહલી પણ ફોર્મમાં જોવા મળ્યા હતા. ઓસી. સામે કોહલીએ 82 રન ફટકાર્યા હતા

    8/14
  • ફિલ્ડિંગ દરમિયાન હળવાશની પળોમાં કેપ્ટન કોહલી, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા 

    ફિલ્ડિંગ દરમિયાન હળવાશની પળોમાં કેપ્ટન કોહલી, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા 

    9/14
  • વિકેટ લીધા બાદ ઉજવણી કરી રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 

    વિકેટ લીધા બાદ ઉજવણી કરી રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 

    10/14
  • તો મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા પણ ફેન્સ સાથે મજાકના અંદાજમાં જોવા મળ્યા હતા. 

    તો મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા પણ ફેન્સ સાથે મજાકના અંદાજમાં જોવા મળ્યા હતા. 

    11/14
  • આક્રમક અંદાજમાં કેપ્ટન વિરાટ કોહલી 

    આક્રમક અંદાજમાં કેપ્ટન વિરાટ કોહલી 

    12/14
  • મેચ દરમિયાન મેક્સવેલે આક્રમક બેટિંગ કરીને શ્વાસ અદ્ધ કરી દીધા હતા. ત્યારે ચહલે મેક્સવેલની વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાને મેચમાં પાછી લાવી દીધી હતી.

    મેચ દરમિયાન મેક્સવેલે આક્રમક બેટિંગ કરીને શ્વાસ અદ્ધ કરી દીધા હતા. ત્યારે ચહલે મેક્સવેલની વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાને મેચમાં પાછી લાવી દીધી હતી.

    13/14
  • મેક્સવેલની વિકેટ બાદ ઉજવણી કરી રહેલા ચહલ અને બુમરાહ

    મેક્સવેલની વિકેટ બાદ ઉજવણી કરી રહેલા ચહલ અને બુમરાહ

    14/14
  • loading...

ફોટોઝ વિશે

આવતીકાલે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની ત્રીજી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ સામસામે ટકરાશે. ત્યારે મેચ પહેલા નોટિંગહામમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આકરી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા (Image Courtesy: PTI)

First Published: 12th June, 2019 18:44 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK