ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

Published: Aug 17, 2019, 16:47 IST | Vikas Kalal
 • સચિન તેંડુલકરને ભારતીય વાયુ સેના તરફથી 2010માં ગ્રુપ કેપ્ટનના હોનરરી પદથી સન્માનિત કરાયા હતા.

  સચિન તેંડુલકરને ભારતીય વાયુ સેના તરફથી 2010માં ગ્રુપ કેપ્ટનના હોનરરી પદથી સન્માનિત કરાયા હતા.

  1/18
 • સચિનને મ્યુઝીકનો ગાંડો શોખ છે. મુંબઈની એક પ્રમોશનલ ઈવેન્ટમાં સચિને પિયાનો પર હાથ અજમાવ્યો હતો.

  સચિનને મ્યુઝીકનો ગાંડો શોખ છે. મુંબઈની એક પ્રમોશનલ ઈવેન્ટમાં સચિને પિયાનો પર હાથ અજમાવ્યો હતો.

  2/18
 • સચિને અંજલી સાથે 1995માં લગ્ન કર્યા હતાં. અંજલી તેન્ડુલકર ડોક્ટર છે. (ફોટોઃ સચિન અને અંજલી લગ્ન સમયે)

  સચિને અંજલી સાથે 1995માં લગ્ન કર્યા હતાં. અંજલી તેન્ડુલકર ડોક્ટર છે.
  (ફોટોઃ સચિન અને અંજલી લગ્ન સમયે)

  3/18
 • 2004માં ભારત-પાકિસ્તાન સિરીઝ સમયે સચિન અને ગાંગૂલીએ કરાચીના ક્લબની મુલાકાત કરી હતી.

  2004માં ભારત-પાકિસ્તાન સિરીઝ સમયે સચિન અને ગાંગૂલીએ કરાચીના ક્લબની મુલાકાત કરી હતી.

  4/18
 • 1990ના ભારત-પાકિસ્તાન પ્રવાસ દરમિયાન સચિન તેન્ડુલકરે તબલા પર હાથ અજમાવ્યો હતો જ્યારે સંજય માંજરેકર હાર્મોનિયમ વગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

  1990ના ભારત-પાકિસ્તાન પ્રવાસ દરમિયાન સચિન તેન્ડુલકરે તબલા પર હાથ અજમાવ્યો હતો જ્યારે સંજય માંજરેકર હાર્મોનિયમ વગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

  5/18
 • સચિનને રેસિંગનો પણ ઘણો શોખ છે. તે BMWનો એમ્બેસેડર પણ છે. મરોલમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કાર્ટિંગ ટ્રેકના ઓપનિંગ સમયે સચિન

  સચિનને રેસિંગનો પણ ઘણો શોખ છે. તે BMWનો એમ્બેસેડર પણ છે. મરોલમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કાર્ટિંગ ટ્રેકના ઓપનિંગ સમયે સચિન

  6/18
 •  પાકિસ્તાન સામે 2004ની સિરીઝ જીત્યા પછી સચિન તેંડુલકર અંજલી તેન્ડુલકર, પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે. 2004માં પાકિસ્તાન સિરીઝમાં ભારતે વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે.

   પાકિસ્તાન સામે 2004ની સિરીઝ જીત્યા પછી સચિન તેંડુલકર અંજલી તેન્ડુલકર, પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે. 2004માં પાકિસ્તાન સિરીઝમાં ભારતે વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે.

  7/18
 • 86 વર્ષની ફેન મેર સેરાઓ સાથે સચિન તેંડુલકર. સચિન મહેબૂબ સ્ટૂડિયોમાં 2009માં તેમના આ ફેનને મળ્યા હતા.

  86 વર્ષની ફેન મેર સેરાઓ સાથે સચિન તેંડુલકર. સચિન મહેબૂબ સ્ટૂડિયોમાં 2009માં તેમના આ ફેનને મળ્યા હતા.

  8/18
 • સચિન મ્યુઝિક સાથે જોડાયેલા રહે છે. વાસંળી વાદક સચિન તેંડુલકર

  સચિન મ્યુઝિક સાથે જોડાયેલા રહે છે. વાસંળી વાદક સચિન તેંડુલકર

  9/18
 • હાલમાં સચિન અમદાવાદનો મહેમાન બન્યો હતો. અમદાવાદમાં સચિને ગોલ્ફની મજા માણી હતી.

  હાલમાં સચિન અમદાવાદનો મહેમાન બન્યો હતો. અમદાવાદમાં સચિને ગોલ્ફની મજા માણી હતી.

  10/18
 • સચિનને ક્રિકેટ સાથે અન્ય રમતો પણ રસ રહ્યો છે. ક્રિકેટ સાથે સચિને ઘણી વાર બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા.

  સચિનને ક્રિકેટ સાથે અન્ય રમતો પણ રસ રહ્યો છે. ક્રિકેટ સાથે સચિને ઘણી વાર બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા.

  11/18
 • સ્નૂકર પર હાથ અજમાવી રહેલા માસ્ટર બ્લાસ્ટર

  સ્નૂકર પર હાથ અજમાવી રહેલા માસ્ટર બ્લાસ્ટર

  12/18
 • સચિન અંજલી અને સારા સાથે રેસ્ટોરન્ટમાં. સચિન ક્રિકેટ સિવાયનો બાકીનો સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે.

  સચિન અંજલી અને સારા સાથે રેસ્ટોરન્ટમાં. સચિન ક્રિકેટ સિવાયનો બાકીનો સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે.

  13/18
 • ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યા પછી આજે પણ સચિન ક્રિકેટની પીચને મિસ કરે છે. રિટાયરમેન્ટ પછી પુત્ર અર્જુન તેન્ડુલકરને સચિન ઘણી વાર ટ્રેનિગ આપતા જોવા મળે છે.

  ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યા પછી આજે પણ સચિન ક્રિકેટની પીચને મિસ કરે છે. રિટાયરમેન્ટ પછી પુત્ર અર્જુન તેન્ડુલકરને સચિન ઘણી વાર ટ્રેનિગ આપતા જોવા મળે છે.

  14/18
 • 2006માં ક્રિકેટ એટ ફિવર બુકના લોન્ચ સમયે સુનીલ ગાવસ્કર સાથે સચિન તેંડુલકર હળવી પણો માણી હતી. ૉૉ

  2006માં ક્રિકેટ એટ ફિવર બુકના લોન્ચ સમયે સુનીલ ગાવસ્કર સાથે સચિન તેંડુલકર હળવી પણો માણી હતી. ૉૉ

  15/18
 • સદીના બે દિગ્ગજો એક સાથે એક બોલીવુડના મહાનાયક છે તો એક ક્રિકેટના ભગવાન

  સદીના બે દિગ્ગજો એક સાથે એક બોલીવુડના મહાનાયક છે તો એક ક્રિકેટના ભગવાન

  16/18
 • મ્યુઝિયન માર્ક ક્નોફ્લર સાથે સચિન તેંડુલકરે 2005માં મુલાકાત કરી હતી. માર્કે બેટ સાથે આજ અજમાવ્યો જ્યારે સચિને ગિટાર સાથે.

  મ્યુઝિયન માર્ક ક્નોફ્લર સાથે સચિન તેંડુલકરે 2005માં મુલાકાત કરી હતી. માર્કે બેટ સાથે આજ અજમાવ્યો જ્યારે સચિને ગિટાર સાથે.

  17/18
 • ક્રિકેટના ભગવાન તેમના ભગવાન સાથે. સચિને તેંડુલકરને ક્રિકેટનું જ્ઞાન આપનાર રમાકાંત આચરેકર સાથે સચિન તેંડુલકર.  

  ક્રિકેટના ભગવાન તેમના ભગવાન સાથે. સચિને તેંડુલકરને ક્રિકેટનું જ્ઞાન આપનાર રમાકાંત આચરેકર સાથે સચિન તેંડુલકર.

   

  18/18
 • loading...

ફોટોઝ વિશે

ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેમના શાંત સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. સચિનના રેકોર્ડ અને તેમના વિશે વાત કરીએ તો ઘણો સમય નીકળી જાય છે. સચિન તેન્ડુલકર ક્રિકેટ પીચ પર હોય કે ક્રિકેટ પીચની બહાર તેમના સ્વભાવમાં ક્યારેય ફેરફાર થયો નથી પરંતુ તેમના અંદાજમાં જરૂર બદલાવ આવે છે. જુઓ સચિનનો આ અનોખો અંદાજ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK